Notification
  • ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિની જાહેરાત ક્રમાંક- 4/2024, 5/2024, 6/2024 અને 7/2024 અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અન્વયે ભરતી સંબંધિત તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ હોઇ ઉપરોક્ત ચારેય ભરતી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે.

આ પોર્ટલ પર આપનું સ્વાગત છે. કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી છે તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા જાળવી રાખવા આપનો સહયોગ ખૂબ જરૂરી છે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે.

Registration Link

Secondary School
  • Login for Secondary Grant-in-aid

    ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે,

    ગુજરાત રાજ્ય માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ભરતી (બિન સરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ) માટેનું અરજી પત્રક 2024